અનિહાંરે-શ્રી હરિસંગ નચત હે નારી, ભઇ નુપુર કંકન ઘુની ભારી;૨૮/૩૬

 પદ ર૮/૩૬ ૪૪૪

અનિહાંરે-શ્રીહરિસંગ નચત હે નારી, ભઇ નુપુર કંકન ઘુની ભારી;
અનિહાંરે-પ્રભુસંગ ગોપી ભઇ એકતાના, તાથેઇ કરત સુજાના.            
ઢાળ- સુજાન વ્રજત્રિય કહત તાથેઇ, કરત પ્રભુ સંગ ગાન જુ;
કર ચરન ભ્રકુટી વિલાસસેં, ભઇ કૃષ્ણસંગ એકતાન જુ.                       
કોઇ કુષ્ણકે મુખ કરત ચુંબન, કોઇ આલિંગન કરત હે;
કોઇ કંઠ ઉર ધરી કૃષ્ણકુંજ, રસ જાન રાસમે ફીરત હે.                         
એહિ ભાતિ શ્રીપતિસંગ ખેલત, પ્રેમજુત વ્રજસુંદરી;
કહે દાસ મુક્તાનંદ કૃષ્ણકું, રમા સમ સબહિ વરી.                               
 
 
દોહા
આલિંગન ચુંબન પરસ, કરત વિનોદ વિશાળ;
બાળ જ્યું નિજ પ્રતિબિંબ સંગ, ત્યું ખેલત નંદલાલ.                           
શ્રીહરિકે અંગસંગસેં, વ્રજત્રિય થકિત અપાર;
અંગિયા કેશ દુકૂળ પટ, તાહીકો લગત ભાર.                                      
કૃષ્ણકી ક્રીડા દેખીકેં, મોયે હેં સુરત્રિય વૃંદ;
ઉડુગન જુત પૂરન શશિ, ભયો વિસ્મિત ગતિમંદ.                                
જીતની વ્રજકી સુંદરી, પ્રભુ ભએ તિતનેહિ રૂપ;
પૂરનકામ હે તદપી રસ, ક્રીડા કરત અનુપ.                                        

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી