અનિહાંરે-ગોપી રાસ રમણ શ્રમહારિ, યાકે શ્રમજળ લુંછે મુરારિ૨૯/૩૬

 પદ ર૯/૩૬ ૪૪૫
(ચાલ બીજી)
અનિહાંરે-ગોપી રાસ રમણ શ્રમહારિ, યાકે શ્રમજળ લુંછે મુરારિ.
ગોપીવૃંદ સહિત ગિરિધારી, શ્રમમેટન કુંજવિહારી.
પૈઠે યમુનાંકે જળમેં ઉદારા, ગજી સંગ જ્યું ગજ મતવારા.
મુક્તાનંદકો શ્યામ સુજાન, કરે જળક્રીડા ભગવાન.

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી