અનિહાંરે-સિંચે શ્યામકું જળ વ્રજનારી, કરે ખેલ પરમ સુખકારી.૩૦/૩૬

 પદ ૩૦/૩૬ ૪૪૬

અનિહાંરે-સિંચે શ્યામકું જળ વ્રજનારી, કરે ખેલ પરમ સુખકારી.     ૧
ગજી જૂથમેં કરિવર ભારી, તૈસેં ગોપીન મધ્ય ગિરિધારી.               ર
યાકે પિછે શ્રીકૃષ્ણ સુજાના, ફીરે જળ સ્થળ કુસુમકે સ્થાના.             ૩
મુક્તાનંદકો નાથ વિહારી, કીની ગોપી સબહિ મતવારી.                ૪
 

 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી