અનિહાંરે-એસી સબહિ નિશા ઉજીયારી, તામે સંગ લીયે વ્રજનારી.૩૧/૩૬

 પદ ૩૧/૩૬ ૪૪૭

અનિહાંરે-એસી સબહિ નિશા ઉજીયારી, તામે સંગ લીયે વ્રજનારી.     
તાસોં રમણ કીયો સુખકારી, રાખ્યો વીર્ય સો આપમેં ધારિ.                
જોજો શરદ કાવ્ય રસક્રીડા, સોસો કરત ભયે તજી વ્રીડા.                     
મુક્તાનંદકો શ્યામ સુજાન, હર્યો મદનકો સબવિધ માન.                     

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી