કિયો રાસરમણ ગિરિધારી રે, મોહન જયકારી;૩૫/૩૬

પદ ૩પ/૩૬ ૪૫૧
 
કિયો રાસરમણ ગિરિધારી રે, મોહન જયકારી;
કિની કમળા સમ સબ વ્રજનારી રે.                               ટેક.
એહિ વિધિ રાસ રમે ગોપિન સંગ, બ્રાહ્મ મુહૂરત ભયો જાની રે.
વ્રજત્રિયકું કહે ભોર ભયો અબ, સુનત વચન અકુલાની રે.             મોહન ૧
ઘટિકા ચાર રાત્ય રહિ અબળા, નિજ ગૃહ જાઓ સયાની રે,
નાહિ રુચિ તદપિ ગિરધારી, શ્યામ સુંદરકી બાની રે.              મોહન ર
યું અકૂલાયકેં નિજગૃહ આઇ, કૃષ્ણવધુ સબ ગોપી રે,
મુક્તાનંદકે નાથ રસિકહિત, લોક વેદ હદ લોપી રે.               મોહન ૩ 

મૂળ પદ

અનિહાંરે-મુરલીકો નાદ સુની વ્રજબાળા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી