વળતી લાડડીને શણગારી રે, પીઠી ચોળીને પાટ બેસારી રે૮/૧૫

પદ ૮/૧૫ ૪૮૩
વળતી લાડડીને શણગારી રે, પીઠી ચોળીને પાટ બેસારી રે. ૧
નીલી સાડી ધરી તન સારી રે, જેણે રીઝે તે શ્રીગિરધારી રે. ર
સોળે શણગાર અંગેઅગ ધારી રે, ચાલી ભેટવા દેવ મોરારી રે. ૩
સંગે માનીની મંગળ ગાય રે, તેની શોભા તે વર્ણવી ન જાય રે. ૪
એવી રીતે મંડપ મધ્ય આવ્યાં રે, તેડી પીયુજી પાસ પધરાવ્યાં રે. પ
કર સાહ્યો ચરાચર સ્વામી રે, નારી માય રે મહાસુખ પામી રે. ૬
શોભે માયરે મહાસુખકારી રે, જાય મુક્તાનંદ બલિહારી રે.૭

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0