આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;૧૫/૧૫

આજ ભવજળ પાર ઉતરિયાં રે, આનંદભરીયા;
મારાં સહજે કારજ સરીયાં રે, આનંદભરીયા.    ટેક.
મેં તો લોકની લજજા ત્યાગી રે.                          ૧
મારી મતિ મોહન સંગ જાગી રે.                          ર
મદ મોહને રોતાં કરીયાં રે.                                 ૩
મેં તો સુંદરવર ઉર ધરીયાં રે.                            ૪
મુક્તાનંદ કે મોહન ઉર ધારી રે.                         પ
મેં તો દુર્મતિ દુબધા વિસારી રે.                          ૬  

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
5
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
2
0