પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે.૪/૧૦

પુરુષોત્તમ તમ સાથે મારે, પૂરણ પ્રીત બંધાણી રે;
	જે પદપંકજ સેવે મહામુનિ, તે ચરણે લપટાણી રે	...પુરુષો૦ ૧
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન ઇચ્છે રે;
	તે તમે પ્રેમીને વશ પ્રીતમ, પ્રેમી હોય તે પ્રીછે રે	...પુરુષો૦ ૨
મીન સર્વે જેમ નીર સ્નેહી, ચંદ્ર સ્નેહી ચકોર રે;
	તેમ મારું મન તમ સંગ બાંધ્યું, નટવર નંદકિશોર રે	...પુરુષો૦ ૩
તન મન ધન મેં તમને અરપ્યું, પામી અખંડ સોહાગ રે;
	મુક્તાનંદ કહે મો’લે આવ્યા, આજ અમારાં ભાગ્ય રે	...પુરુષો૦ ૪
 

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવ્વાલી
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી - BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

પ્રભાતિયા-૧
Live
Audio
0
0