સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા, ૧/૪

પદ ૧/૪ ૫૦૧
રાગ : ભૈરવ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોરે મન મેરા,
એહિ હે મહા મંત્ર સાર મીટે ભવફેરા. ટેક.
રટહું નામ અષ્ટ જામ ટરે તાપ તેરા,
માયા મોહાદિ મીટે ના'વે જમ તેરા. સ્વામી ૧
અજામિલ આદિ અધમ ઓધરે ઘણેરા,
મહિમા ત્રય લોકમેં પ્રસિદ્ધ નામ કેરા. સ્વામી ર
શ્રીમુખે શ્રીહરિ આપ એહિ જાપ પ્રેરા,
મુક્તાનંદ મંત્રરાજ મેટત અંધેરા. સ્વામી ૩

મૂળ પદ

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ કહોરે મન મેરા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નીલકંઠચરણદાસજી સ્વામી - કલાકુંજ - સુરત
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
કીર્તનપ્રિય (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0