સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના, ૨/૪

સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના,
	મનવા એહી મંત્રરાજ ઇષ્ટદેવ અપના	...સ્વામિ૦ ૧
હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કૈયે,
	મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પૈયે	...સ્વામિ૦ ૨
ઉરમેં હરિરૂપ ધારી રસના ગુન ગાવે,
	તા પર હરિ અધિક અધિક કરુણા વરસાવે	...સ્વામિ૦ ૩
નિશદિન હરિનામ જપે લોકલાજ ત્યાગી,
	મુક્તાનંદ તા સમો નહિ દુજો બડભાગી	...સ્વામિ૦ ૪
 

મૂળ પદ

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ કહોરે મન મેરા,

મળતા રાગ

ઢાળ: હમ તો એક સહજાનંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
વસંતભાઇ લખતરીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

વસંતભાઇ લખતરીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
0
0