સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજના.૪/૪

પદ ૪/૪ ૫૦૪
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજના.
મનવા એહી મરમ જાની વૃથા વાદ તજના. ટેક.
હરિ વિના અન્ય કરત વાત બુદ્ધિ ભ્રષ્ટ હોવે,
જૈસે પતિવ્રતા નારી ભટકત પત્ય ખોવે. સ્વામી ૧
સુંદરવર સુભગ રૂપ તાકે ગુન ગાના,
તે વિના મન ઓર ઠોર ભુલીકે ન જાના. સ્વામી ર
નારદમુનિ પ્રેમમગન અખંડ નામ લેવે;
મુક્તાનંદ તાકુ હરિ અખંડ દરશ દેવે. સ્વામી ૩

મૂળ પદ

સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ કહોરે મન મેરા,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0