છાંડીકે શ્રી ઘનશ્યામ, ઓરકો જો જપું નામ;૨/૪

પદ ર/૪ ૫૦૬
 
છાંડીકે શ્રીઘનશ્યામ, ઓરકો જો જપું નામ;કર લે કટારી મેરી, જીહ્વા કાટિ ડારીયો.  ટેક.
લોકનકી લાજ ડરૂં, જો ન ભકતચિહ્ન ધરૂં,પાવકકે મધ્ય મેરે, તનકુ પ્રજારિયો.  છાંડીકે ૧
જીવિકાકો લોભ જાની, ભક્તિ કરૂં મેં છાની;તેહી છીન તન મેરો, શૈલસેં પછારીયો.  છાંડીકે ર
મુક્તાનંદ કહે ટેરી, દ્રઢતા જો ડગે મેરી;શૂળીપે ચઢાઇ તીખેં, તીરનસેં મારીયો.  છાંડીકે ૩ 

મૂળ પદ

છાંડીકે શ્રીકૃષ્‍ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
1
0