હોય મેં શ્રી કૃષ્ણદાસ, ઓરકી જો કરૂં આશ;૩/૪

પદ ૩/૪ ૫૦૭
હોય મેં શ્રીકૃષ્ણદાસ, ઓરકી જો કરૂં આશ;
જાનિયો લબાર લુચ્ચો, નીચ ઠગ જારસેં. ટેક.
જંત્ર મંત્ર સત્ય જાનું, તાકી જો પ્રતીત આનું;
જાનીયો અધિક મૂઢ, કૂમતિ ગમારસેં. હોય ૧
ધર્મહીન ભક્તિ કરું, પ્રભુસેં જો નહિ ડરૂં;
જાનીયો પ્રબળ પાપી, ભૂમિહું કે ભારસે. હોય ર
મુક્તાનંદ કહે ઇષ્ટ એક, તાકી જો ન રાખું ટેક.
જાનીયો અધિક બુરો, ગંડક બીડારસેં. હોય ૩

મૂળ પદ

છાંડીકે શ્રીકૃષ્‍ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી