જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ ૩/૪

જાગો મારા જીવનપ્રાણ, રજની વીતી ગઈ;
	દર્શન કારણ દયાળ, ગોપી ઘેલી થઈ	...૧
મન માન્યું તમ સાથ, રહે કેમ ધારણે;
	તજી કુળ લોકની લાજ, દરશ કેરે કારણે	...૨
ચાત્રક સરખી ટેક, ધરીને વ્રજસુંદરી;
	મન કર્મ વચને નાથ, સર્વે તમને વરી	...૩
જેશું મન માન્યું મારા શ્યામ, તે તો પ્યારી ઘણી;
	મુક્તાનંદ કહે નાથ, પ્રેયસી અમ તણી	...૪
 

મૂળ પદ

મૂર્તિ તમારી મારા શ્યામ શોભાધામ છે;

મળતા રાગ

ભૈરવી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૧
Studio
Audio
0
0