કાનજી કોડિલા જાગો, પ્રાતઃ: થયું વાલા, ૨/૪

 પદ ર/૪ ૫૪૩

 કાનજી કોડિલા જાગો, પ્રાત: થયું વાલા,
 જાણીને મારા જીવન મિંચો, લોચનીયાં ઠાલા.  ટેક.
 કંઠથી બાંહડલી મેલો, કાનજી કાળા,
 આડોસી પાડોસી જાગ્યા, મોહન મર્માળા.  કાનજી ૧
 હવે નહિ રે'વાય, અમે વવારૂં નાના,
 સવારે શ્યામળીયા વાલા, કેમ રહીએ છાના.  કાનજી ર
 લોકમાં લજજા રહે તેમ, કિજીએ કાના,
 મુક્તાનંદના નાથજી, મા થાશો દિવાના.  કાનજી ૩

મૂળ પદ

જાગોની જગજીવન, બોલે પંખીડા વાણી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
0
0