માઇ મેં તો પુરુષોત્તમ વર પાયો.૪/૪

પદ ૪/૪ ૫૬૫
માઇ મેં તો પુરુષોત્તમ વર પાયો. ટેક.
સર્વાતીત અલૌકિક મૂરતિ, મિલત ભયો મન ભાયો. માઇ ૧
શારદ શેષ પાર નહિ પાવત, નિગમ નેતિ કરી ગાયો. માઇ ર
મુક્તાનંદકો નાથ રસિલો, કરુણા કર ઘર આયો. માઇ ૩

મૂળ પદ

આલી મોય નંદનંદન વશ કીની

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
1
0