એતનો સંદેશો ઉધો કૃષ્નજી શું કઇયો જાય, ૪/૪

પદ ૪/૪ ૫૬૯

 એતનો સંદેશો ઉધો કૃષ્નજી શું કઇયો જાય,
 આવનકિ કહિ સોતો અબહુ ન આયોરી.  ટેક.
 મથુરા નગર જાય, વ્રજ દિયો વિસરાય,
 કુબરી કુ લીન મિલી ભયે સુખ પાએરી.  એતનો ૧
 હમે લીખ ભેજ્યો જોગ કુબજ્યાસુ રંગ ભોગ,
 એસી રાજ નીતિ પિયા કોનનેં સીખાયેરી.  એતનો ર
 તુમકું ન લોક લાજ ચાહો કરત કાજ,
 ગોપીનાથ નામ છોડ કોન કે કહાએરી.  એતનો ૩
 મુક્તાનંદ વ્રજનારી કહત રીસકી મારી,
 બોલ કોલ ગયે સો તો મનમે ન લ્યાએરી.  એતનો ૪

મૂળ પદ

બંસીકે બજૈયે મેરો મન હર લીનો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી