કુલ કીરતિ મોંસે ઉલટિ પરી.૧/૨

પદ ૧/૨ ૫૭૦
 
કુલ કીરતિ મોંસે ઉલટિ પરી. ટેક.
મેં હરિ ભજુ તજે વે પામર, એસો કુલ ધર્મ જાઓ જરી.            કુલ ૧
પિતા પિતામહ મરે જો, કુપ પરી તો કહાં એસે મરીયે ગીરી.       કુલ ર
યેહ વિચારી પ્રહલાદ વિભિષણ, જગતકી રીત સબહિ પ્રહરી.       કુલ ૩
કહાં મીરા કિનો કુલકો ધર્મ, સિવરી કહાં કુલ રીત કરી.           કુલ ૪
કહાં શુક ભરત કિન કુલકો ધર્મ, સબકુ ત્યાગી ઉર રાખે હરી.      કુલ પ
સબહિ કુટુંબી ચલે હે નરક પંથ, મેં તો વાસે ભાગો ડરી.          કુલ ૬
મુક્તાનંદ નમત વાકો હરિકુ ભજત તન સુધ વિસરી.              કુલ ૭ 

મૂળ પદ

કુલ કીરતિ મોંસે ઉલટિ પરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી