આરતી કીજે સદા સુખકારી, શ્રી નારાયણ પ્રભુ ઉરધારી૧/૪

  આરતી પદ સંગ્રહ

પદ ૧/૪ ૫૭૫
આરતી કીજે સદા સુખકારી, શ્રીનારાયણ પ્રભુ ઉરધારી.                       ટેક.
જુગ જુગ જનહિત ધરી અવતાર, હરત સબહી ભૂમંડળ ભાર.       આરતી ૧
ભરત ખંડ મધ્ય જો નરનારી, નિજ તપ ફલ તેહિ દેત મુરારી.       આરતી ર
એહિ વિધિ હિતકારી સુરમુનિ રાજા ફિરત ભૂમિપર નિજજન કાજા.   આરતી ૩
પ્રગટ રૂપ પુરુષોત્તમ સ્વામી મુક્તાનંદકે અંતરજામી.                          આરતી ૪

મૂળ પદ

આરતી કીજે સદા સુખકારી, શ્રીનારાયણ પ્રભુ ઉરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી