આરતી કરન જોગ્ય અવતારી નારાયણ મુનિ કૃષ્ણ મુરારી૩/૪

પદ ૩/૪ ૫૭૭

 આરતી કરન જોગ્ય અવતારી નારાયણ મુનિ કૃષ્ણ મુરારી. ટેક.
 ધર્મતનય ઉત જપ તપ ધારી, ઇન નંદલાલ અખંડ વિહારી.  આરતી ૧
 ઉત મુનિરૂપ મદન મદહારી, ઇત વશ કીની સકલ વ્રજનારી.  આરતી ર
 ઉત મદ કામ ક્રોધ રહે ટારી, ઇત રાજત ભૂભાર ઉતારી.  આરતી ૩
 જનહિત ભોગી જોગી બ્રહ્મચારી , મુક્તાનંદ છબી પર બલિહારી.  આરતી ૪

મૂળ પદ

આરતી કીજે સદા સુખકારી, શ્રીનારાયણ પ્રભુ ઉરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી