દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.૧/૪

પદ ૧/૪ ૫૯૯
રાગ :કલ્યાણ
દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી. ટેક.
શ્યામ સુંદર મારે મહોલ પધાર્યા, વિઠ્ઠલ વર વનમાળી. મોહન ૧
રૂપ અલૌકિક રસિક રાયનુ, ભુલી હું તન શુદ્ધ ભાળી. મોહન ર
મુક્તાનંદના નાથને મળતાં, લોક લજજા સરવે ટળી. મોહન ૩

મૂળ પદ

દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૪
Studio
Audio
0
1