રસિયાજી રૂપ તમારૂં, મનોહર રસિયાજી રૂપ તમારું૪/૪

પદ ૪/૪ ૬૦૨
રસિયાજી રૂપ તમારૂં, મનોહર રસિયાજી રૂપ તમારું. ટેક.
નંદનંદન તારું રૂપ અલૌકિક, જોઇને મોહ્યું છે મન મારું. મનોહર ૧
છેલ છબીલા તારા છોગા ઉપર, વાલમ સરવસ વારું. મનોહર ર
મુક્તાનંદના નાથ હું તમને, ઉર થકી પળ ન વિસારું. મનોહર ૩

મૂળ પદ

દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જેમીશ વિઠ્ઠાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


મનોહર મૂર્તિ
Live
Audio
2
0