મેરે તો સુખદાયક તુમ હી મોરારી ૨/૬

મેરે તો સુખદાયક તુમ હી મોરારી...મેરે૦ ટેક.
તુમ બિન ઓર દેવ નહીં જાચું, એહી દૃઢ ટેક હમારી...મેરે૦ ૧ 
લોભીન કું જેસે ધન સુખદાયક, કામીન કું જૈસે નારી...મેરે૦ ૨
તુમ કારન જોગન હોઈ બેઠી, અસત આશ સબ ટારી...મેરે૦ ૩
રસિક સલુના પિયા તેરે મુખ ઉપર, મુક્તાનંદ બલિહારી...મેરે૦ ૪
 

મૂળ પદ

મેરે તો તુમ જીવન બાલમુકુંદા

મળતા રાગ

યમન કલ્યાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ચાલોને લાલા
Studio
Audio
0
0