અનતજી ન જાઓ (ર) રસિક પિયા, મેરે ઘરસેં ઘનશ્યામ.૧/૪

 પદ ૧/૪ ૬૧૩

રાગ : કલ્યાણ
અનતજી ન જાઓ (ર) રસિક પિયા, મેરે ઘરસેં ઘનશ્યામ.      ટેક.
તુમ બિન વિરહ અનલ મોય જારત, ઉર બીચ આઠું જામ.       અ ૧
જલ બિન મીન જ્યું હોત હે મેરે ગત્ય, તુમ વિન શોભાધામ.    અ ર
શિતલ મલય ગરલ સમ તુમ બિન, અહિ સમ કુસુમકી દામ. અ ૩
મુક્તાનંદકે પ્રભુ મનરંજન, તુમ એક ઠરનકો ઠામ.                   અ ૪
 

મૂળ પદ

અનતજી ન જાઓ (ર) રસિક પીયા, મેરે ઘરસેં ઘનશ્યામ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી