એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ, ૧/૪

પદ ૧/૪ ૬૨૧
રાગ કલ્યાણ ધ્રુપદ
 એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ,
 અધિક પ્યારો નવરંગી રસિક સુજાન.  ટેક.
 જીય જ્યું જતન કરી રાખુંગી ઉર પર, રસિક મોહન મેરો પ્રાન.  એ.
 કુંજકો વિહારી સંગ લીયે સબ વ્રજનારી,
 મોરલીમે કરત મધુર સ્વર ગાન.  એ.
 મુક્તાનંદ કહે એહિ માધુરી મુરત્ય પર કિનો મેં તો તન કુરબાન.  એ. 

 

મૂળ પદ

એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી