એ આયે મેરે મોલ મોહન આયે મેરે મોલ.૩/૪

પદ ૩/૪ ૬૨૩
એ આયે મેરે મોલ મોહન આયે મેરે મોલ.
મોહન આયે પ્રેમ ભરે પરમ પ્રવિન.  ટેક.
અધિક ઉમંગ ભરી પ્રેમકે હજુર રહી,
સર્વસ અર્પન કીન.  એ.
શામ મોય સુખ દિનો કરકે આનંદ કેલી,
રસિક સુજાન મેરો મન હર લીન.  એ.
મુક્તાનંદ કહે સબ જાન ભગવાન,
મેરો, જનમ સુફલ કર દીન.  એ.

 

મૂળ પદ

એ પ્યારો નંદલાલ અધિક પ્યારો નંદલાલ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી