હાંરે મેં તો નિરખ્યા સહજાનંદ રી૧/૪

પદ ૧/૪ ૬૨૫
રાગ : કલ્યાણ
હાંરે મેં તો નિરખ્યા સહજાનંદ રી. ટેક.
નિરખત વદન હરખ અતિ વાધ્યો, હાંરે મેરે ઉરમેં અતિ આનંદ રી. હાં ૧
ત્રિવિધ તાપ ગયે સબ તન સે હાંરે મેરે મિટ ગયે સબ દુઃખ ફંદ રી. હાં ર
પુરન કામ વિશ્રામ સંતનકે, હાંરે એ તો વિશ્વ સકલ કે વંદ રી. હાં ૩
પ્રેમ મગન અતિશે સુખ પાવે, હાંરે ગુન ગાવે દાસ મુકુંદ રી. હાં ૪

મૂળ પદ

હાંરે મેં તો નિરખ્‍યા સહજાનંદ રી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
0