હાંરે ઐસે સદ્ગુરુ કી બલજાઉ રી૩/૪

પદ ૩/૪ ૬૨૭
હાંરે ઐસે સદ્‌ગુરુ કી બલજાઉ રી. ટેક.
જીનકે શરણ્ય આય સુખ પાયો, હાંરે મોકું ભ્રમત લગાયો ઠાઉ રી. હાં ૧
અનભે ઠામ બતાયો અલૌકિક, હાંરે અબ બહુરી ન ભવ જલ પાઉ રી. હાં ર
કાહા અબ ભેટ કરૂં ગુરુ આગે, હાંરે વાકી સરભર કછુ નહિં પાઉ રી. હાં ૩
દાસ મુકુંદ આપ કરી અરપન, હાંરે મેં તો પ્રભુકે ચરણ ચિત્ત લાઉં રી. હાં ૪

મૂળ પદ

હાંરે મેં તો નિરખ્‍યા સહજાનંદ રી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
યમન કલ્યાણ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0