સદ્ગુરુ મેરો સબ હરી લીનો રી.૪/૪

પદ ૪/૪ ૬૨૮
સદ્‌ગુરુ મેરો સબ હરી લીનો રી. ટેક.
તન મન ધન આદિ સબ લીનો, હાંરે મેરો જન્મ સુફલ કર દીનોરી. સદ્‌ ૧
કામ ક્રોધ મોહાદિક લીનો, હાંરે કછું ભેદ બતાયો જીનોરી. સદ્‌ ર
ઉલટ ફીરાય બતાયકે નિજ ઘર, હાંરે મેરે કર્મ હરાય લીને તિનોરી. સદ્‌ ૩
વચન સુનાય લગાયકે ચટપટી, હાંરે મોય પરમ સંત સમ કિનોરી. સદ્‌ ૪
દાસ મુકુંદ કહે કહાં મુખસે, હાંરે કોઇ જાનત જન પરવિનોરી. સદ્‌ પ

મૂળ પદ

હાંરે મેં તો નિરખ્‍યા સહજાનંદ રી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0