અબ મોય બાન પર ગઇ ભારી રે૪/૪

 પદ ૪/૪ ૬૪૪

અબ મોય બાન પર ગઇ ભારી રે. (ર)
બિન દેખે પલ રહ્યોરી ન જાવે, નટવર કુંજ વિહારી.                 ટેક.
શ્રીવ્રજચંદ પિયા બિન મોકું, સબ જગ અતિ દુઃખકારી;
ભુવન મશાન ચિત્તા સમ સજયા, શબ સબ લગત નરનારી.   અબ ૧
રસિક પિયા બિન રહ્યોરી ન જાવે, મીન જ્યું બીછડત વારી;
મુક્તાનંદકો શામ મનોહર, જીવન દોરી હમારી.                     અબ ર
 

મૂળ પદ

શ્રીઘનશ્યામકો રંગ લાગ્‍યો રી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી