લગી મોય પ્રાણજીવન તો સેં પ્રીત.૩/૪

પદ ૩/૪ ૬૫૫
લગી મોય પ્રાણજીવન તો સેં પ્રીત. ટેક.
તુમ સંગ પ્રીત જોરી નંદનંદન ભઇ મેં તો પરમ પુનિત. લગી ૧
નેહ નિભાવન નામ તુમારો, જાની મેં રાઓરી રીત. લગી ર
તુમસે નાથ સદા શિર મેરે, રઉં મેં અધિક અમિત. લગી ૩
મુક્તાનંદ કહે તેરી કહાયકેં, લહિ સબ બાજી જીત. લગી ૪

મૂળ પદ

લગી મોય પ્રીત પીયા તુમ સંગ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0