અબ એસી મોય ટેવ પરી રે, ટેવ પરી મોય ટેવ પરી રે૩/૪

અબ કહાં દરશન પાવું ગિરધારી રે,
મારી કે ગયો કાનો પ્રેમકટારી....અ…
મંદ હસત મુખ પૂરન શશિ સમ,
નિરખી નયન મન લોભાવું ગિરધારી રે. મા ૧
ગોરે ગાલ પર તિલકો ત્રાજુ,
એહી છબી ઉરમેં લખાવું ગિરધારી રે.         મા ર
નાશા દિપકકીર લજાવત,
અધર સુધારસ ચાવું ગિરધારી રે.              મા ૩
દેવાનંદ કહે અબ જો મીલે તો,
તન મન તાપ બુઝાવું ગિરધારી રે.             મા ૪
 

મૂળ પદ

પ્રાણજીવન ઘનશામ પિયા હે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી