કરત કેલી રસ કુંજ વિહારી.૩/૪

પદ ૩/૪ ૬૭૧

 કરત કેલી રસ કુંજ વિહારી.
 સોલ સહસ્ત્ર નારી કે સ્વામી, કહાવત સદા બાલ બ્રહ્મચારી.  કરત ૧
 આપ અકર્તા સબકે કારન, સર્વાતિત હૈ કૃષ્ણ મોરારી.  કરત ર
 જાકે દરશ પતિત હોય પાવન, હોત હે હરિપદ કે અધિકારી.  કરત ૩
 મુક્તાનંદ મહામતિ ધન્ય સોઇ, જેહિ મન માને શ્રીગિરધારી.  કરત ૪

મૂળ પદ

સુંદર શ્યામ શામના પ્યારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી