આઓ રસિક નંદલાલ વિહારી૧/૪

પદ ૧/૪ ૬૯૭
 
રાગ : બિહાગ
 
આઓ રસિક નંદલાલ વિહારી
 શ્રીવ્રજચંદ તિહાંરે કારન, લોક લાજ શંકા સબ ટારી.                       ટેક.
 ચુની ચુની કલીયાં અજબ સુરંગી, ચઉદિશ ગૂંથી ગુલાબકી જારી;
 અતિ સુગંધી ફૂલનકી તામધ્ય, પાનપ્રિયા સુખસેજ અમારી.           આઓ ૧
 ચુવા ચંદન જડકે ચઉદિશ, તાસ સુગંધી ભઇ અતિ ભારી;
 મુક્તાનંદકે પ્રભુ સો પલંગ પર પોઢો આય પ્રીતમ સુખકારી.          આઓ ર  

મૂળ પદ

આઓ રસિક નંદલાલ વિહારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી