જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે ૧/૪

જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે...ટેક.
મેડી મંદિર છોડ ચલોંગે, એક દિન ભોંય બિછાના હે...ઘર૦ ૧
નિજ તન નારી પુત્રકું પોંખે, જારી કે છાર મિલાના હે...ઘર૦ ૨
બ્રહ્મા આદિ ભુવન કે સ્વામી, વહાં ભી સ્થિર ન રહાના હે... ઘર૦ ૩
દાસ મુકુંદ આશ તજ જૂઠી, શ્રીહરિચરન ઠિકાના હે...ઘર૦ ૪
 

મૂળ પદ

જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0