પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે ૩/૪

પાવેંગે દુ:ખ પાવેંગે, હરિભજન વિના દુ:ખ પાવેંગે...ટેક.
દુર્લભ દેહ ભજન બીન તજીકે, માર જમનકી ખાવેંગે...હરિ૦ ૧
જમકે મનમેં મે’ર ન આવે, કાંટા માંહી ચલાવેંગે...હરિ૦ ૨
પરનારી પ્રસંગ કરે વાંકું, લોહ સ્થંભ લપટાવેંગે...હરિ૦ ૩
દાસ મુકુંદ વાસ હરિચરને, ઇન મારગમેં ન આવેંગે...હરિ૦ ૪
 

મૂળ પદ

જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0