તારેંગે સંત તારેગે, ભવજલમેં બુડત સંત તારેંગે.૪/૪

પદ ૪/૪ ૭૦૫
તારેંગે સંત તારેગે, ભવજલમેં બુડત સંત તારેંગે. ટેક.
જન્મ મરણ ભવ તબહી ભાગે, સંત સાધુ ઉર ધારેંગે. ભવ ૧
જો તરી ગએ સો સંત સમાગમ, અબહી સંત ઉદ્ધારેંગે. ભવ ર
સંત શબ્દકું જો લોપી ચલેંગે, આગે બહુત સંભારેંગે. ભવ ૩
દાસ મુકુંદ નાવ સત્સંગ ત્યાં, પલમેં પાર ઉતારેંગે. ભવ ૪

મૂળ પદ

જાના હે નર જાના હે, ઘર છોડી એકીલા નર જાના હે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0