અભિમાન તજી, શામળીઆ સંગાથે મન દ્રઢ બાંધીએ;૨/૪

 પદ ર/૪ ૭૨૦

અભિમાન તજી, શામળીઆ સંગાથે મન દ્રઢ બાંધીએ;
તજી લોક લજજા, સાધુજન સંગાથે પ્રીતિ સાંધીએ.                                ટેક.
જે સાધુ જનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે;
તેનું મન લઇ મોહન ચરણે ધરે.                                                          અભિમાન ૧
સહુ હરિ ભજતાં મોટયપ પામે, તેનાં જન્મ મરણનાં દુઃખ વામે;
ફરી મન ન ચડે બીજે ભામે.                                                                અભિમાન ર
ધ્રુવ આદિ અચળ થયા હરિ સેવી, તેની શિખામણ મન ધારી લેવી;
ભક્તિ પણ કરવી તે જેવી.                                                                   અભિમાન ૩
દુરીજનના સંગથી દૂર રહીએ, હરિજનનો અવગુણ નવ લઇએ;
મુક્તાનંદ દાસના દાસ થઇએ.                                                             અભિમાન ૪
 

મૂળ પદ

હરિગુણ ગાતાં, દુર્જનીઆનો ધડક ન મનમાં ધારીએ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનસ્વરૂપ સ્વામી- રાજકોટ ગુરુકુલ
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
સારંગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0