મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં૩/૪

પદ ૩/૪ ૭૩૭
મેં જનહિત ભૂપર ફિરું, ઉધો મેં જનહિત ભૂપર ફિરૂં. ટેક.
સંતનકે મનવાંછિત વપુ ધરી, દુષ્ટ મારી રક્ષા કરૂં. ઉધો ૧
ભૂકો ભાર હરું સંતન હિત, સંતકી રુચિ સમ અનુસરૂ્ ઉધો ર
સંતકે તાપ સબહિ મેટનકું, નિજ કર છત્ર જ્યું શિર ધરૂં. ઉધો ૩
જો મોય ભજત ભજું મેં વાકું, નિજજન પલક ન વિસરૂં. ઉધો ૪
મુક્તાનંદ કહત યું મોહન, ભકતન હિત અભરા ભરૂં. ઉધો પ

મૂળ પદ

સંત સુખી સંસારમેં, ઉધો સંત સુખી સુસારમેં.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0