સંત જન સોઇ સદા મોય ભાવે૧/૪

સંત જન સોઈ સદા મોય ભાવે,
	દેહ ઇન્દ્રિય અરુ મન આદિક કે, સંગમેં નહીં લપટાવે...સંત૦૧
કામ ક્રોધ અરુ લોભ મોહ વશ, હોય ન મન લલચાવે;
	મેરો હી ધ્યાન રટન મુખ મેરો, સો તજી અન્ય ન જાવે...સંત૦ ૨
ક્ષર અક્ષર અરુ અક્ષર પરકી, સબહી સમજ ઉર લાવે;
	સબ ગુન પૂરન પરમ વિવેકી, ગુનકો માન ન આવે...સંત૦ ૩
પિંડ બ્રહ્માંડ સે પર નિજ આતમ, જાનીકે મમ ગુન ગાવે;
	મુક્તાનંદ કહત યું મોહન, સોઈ જન સંત કહાવે...સંત૦ ૪ 
 

મૂળ પદ

સંત જન સોઇ સદા મોય ભાવે

મળતા રાગ

ભૂપાલી કલ્યાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
1