નારદ એસે સંત સદા મોય પ્યારા.૨/૪

 નારદ એસે સંત સદા મોય પ્યારા,
	જડ ચૈતન કું જાની જથારથ, રહત જગતસે ન્યારા...નારદ૦ ૧
જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે ભાજન, જાનત સાર અસારા;
	બ્રહ્મ ભુવન લગી કાલ ચવીના, માનત જૂઠ પસારા...નારદ૦ ૨
મેરે વચન અચલ ઉર રાખત, મમ ગુન મગન ઉદારા;
	સબ પર મોય જાની ઉર ધારત, મમ પદ પ્રેમ અપારા...નારદ૦ ૩
મમ ગુન શ્રવન મનન ઉર મેરો, મમ જશ કરત ઉચારા;
	મુક્તાનંદ કહત યું મોહન, તેહી ઉર વાસ હમારા...નારદ૦ ૪ 
 

મૂળ પદ

સંત જન સોઇ સદા મોય ભાવે

મળતા રાગ

ભૂપાલી કલ્યાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0