નારદ મેરે સંતસે અધિક ન કોઇ.૩/૪

પદ ૩/૪ ૭૪૧
નારદ મેરે સંતસે અધિક ન કોઇ. ટેક.
મમ ઉર સંત રુ મેં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઇ. નારદ ૧
કમળા મેરો કરત ઉપાસન, માન ચપળતા ધોઇ. નારદ ર
યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, સંતન સમ નહિ સોઇ. નારદ ૩
ભૂકો ભાર હરૂં સંતન હિત, કરું છાયા કર દોઇ. નારદ ૪
જો મેરે સંતકું રતિ એક દુવે, તેહિ જડ ડારૂં ખોઇ. નારદ પ
જીન નરતન ધરી સંત ન સેવે, તિન નિજ જનની બિગોઇ. નારદ ૬
મુક્તાનંદ કહત યુ મોહન, પ્રિય મોય જન નિર્મોહી. નારદ ૭

મૂળ પદ

સંત જન સોઇ સદા મોય ભાવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરવલ્લભદાસ સ્વામી
આશાવરી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
રંગભીના રૂપ હરિના
Studio
Audio
0
0