માધુરી મૂર્તિ છે પ્યારી રે, માધુરી મૂર્તિ છે પ્યારી રે૪/૪

પદ ૪/૪ ૭૫૫
માધુરી મૂરતિ છે પ્યારી રે, માધુરી મૂરતિ છે પ્યારી રે. ટેક.
સુંદર વદન કમળ દળલોચન, ભ્રકુટી ભાલની બલિહારી રે. માધુરી ૧
જરકસિ પાગ કસુંબી જામો, પીતાંબર પટ ધારી રે. માધુરી ૨
કરમાં કનક કડાં ઉર કંઠી, કુંડળની છબી ન્યારી રે. માધુરી ૩
મુક્તાનંદ લીધું મન લટકે, વ્રજપતિ અધિક વિહારી રે. માધુરી ૪

મૂળ પદ

મનવા ભજ વ્રજચંદ રે, મનવા ભજ વ્રજચંદ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
0
0