સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો.૪/૪

પદ ૪/૪ ૭૭૫

સાચી પ્રભુ સંગ પ્રીતડી કરો. ટેક.

શ્રીહરિ ચરણકમલ સુખદાયક, અહર્નિશ ઉરમાં ધરો. સાચી ૧

ઇન્દ્રજાળ સમ ધન, તન, જોબન, કુડામાં શું કુટી મરો. સાચી ૨

ચૌદ ભુવન લગી કાળ ન છોડે, તેથી તમે હવે ડરો. સાચી ૩

મુક્તાનંદના સ્વામીને સેવો, ફેરા નહિ ભવમાં ફરો. સાચી ૪

મૂળ પદ

પ્રાણી જાવું છે જરૂર મરી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0