સો ગુરુદેવ સદા સુખકારી૫/૫

પદ પ/૫ ૮૦૩

સો ગુરુદેવ સદા સુખકારી. ટેક.

જેહિ શ્રુતિ એક એક કરી ગાવત, વરનત જાસું રૂપ ગએ હારી. સો ૧

શરન ગયે સંશય સબ મેટત, જ્યું રવિ ઉદેરી રેન અંધિયારી. સો ૨

એસે ગુરુબિન જ્ઞાન ન પાવે, પ્રભુ પદ વિમુખ ફિરે નરનારી. સો ૩

દાસ મુકુંદ પાય ગુરુ પુરા, તન, મન, ડાર્યો સબ વારી. સો ૪

મૂળ પદ

લગન લગી મુરત માધુરીસે, લગન લગત મેરે ઉરકી બુઝાઇ આગ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
માલકૌંસ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0