મિલે મોય નીલકંઠ સુખકારી૬/૮

પદ ૬/૮ ૮૦૯

મીલે મોય નીલકંઠ સુખકારી. ટેક.

જાહિ મિલત મેરો જનમ સફલ ભયો ઉરકી અવિદ્યા ટારી. મીલે ૧

સબ સુખધામ કામ મદગંજન પતિત પાવન અઘહારી. મીલે ૨

ભવભય હરન કરત અતિ આનંદ અકલ રૂપ અવતારી. મીલે ૩

મુક્તાનંદ કહે શ્યામ ચરન પર, વારંવાર બલીહારી. મીલે ૪

મૂળ પદ

માયા જગ ઠગની મેં જાની.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
તિલક કામોદ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0