અલમસ્તિ આઇ સો સહિ જગ જુઠા જાનેવે;૨/૪

 પદ ર/૪ ૮૧૩

અલમસ્તિ આઇ સો સહિ જગ જુઠા જાનેવે;
સત્ય શબ્દ વિચારસે મન ઉલટા તાનેવે.           ટેક
પાયા પિયાલા પ્રેમકા સદ્‌ગુરુ સયાનેવે;
રોમ રોમસેં રમ રહ્યાં અંતર ભેદાનેવે.              અલમસ્તિ ૧
છિન ચડે છિન ઉતરે કહાં પ્રેમ વખાનેવે;
આઠે પોર આનંદમેં ગુલતાન દિવાનેવે.           અલમસ્તિ ૨
કયા કીએ કેહત નાવને કોઇ કહી ન માનેવે;
જનમુકુંદ મિલ મુકુંદસે જબ સંત કાનવે.        અલમસ્તિ ૩
 

મૂળ પદ

અલમસ્‍ત સો અતિત હે જીન આશ ત્‍યાગી વે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી