સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ.૧/૪

પદ ૧/૪ ૮૧૬

રાગ : જેજેવંતી

સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ. ............ટેક

ગાવત હે ગુનગાન હોત હે પૂરનકામ,

ધન્યધામ જહાં સદ્‌ગુરુ આવહિ. સહજાનંદ ૧

ગુરુ ગુણ નામ રૂપ મહિમા અતિ અનુપ,

શેષાદિક શ્રુતિ ચાર નેતિ કરી ગાવહી. સહજાનંદ ૨

સોઇ જન બડ ભાગ્ય સુમરે હે સ્વામી,

જાગ્ય મોહકી નીંદસે જડ જીવ મર જાવહિ. સહજાનંદ ૩

ઐસે જે ઉપાસી જન ઇનહિસે માન્યો મન,

દાસ મુકુંદ બંધિ છોડ સો બતાવહિ. સહજાનંદ ૪

મૂળ પદ

સહજાનંદ સહજાનંદ સંત સબ ગાવહિ.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
1
3