આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી.૨/૨

 આજ સખી સદ્ગુરુ ઘર આયે, મેરે મન આનંદ ભયોરી...ટેક.
	દર્શન સે સબ પાપ વિનાશે, દુ:ખ દરિદ્ર સબ દૂર ગયોરી-આજ૦ ૧
અમૃત વચન સુનત તમ નાચ્યો, ઘટ ભીતર પ્રભુ પાઈ લિયોરી-આજ૦ ૨
	જન્મ જન્મ કે સંશય તૂટે, ભવ ભય તાપ મિટાઈ રિયોરી-આજ૦ ૩
મુક્તાનંદ દાસ દાસન કો, ચરણકમળ લપટાય રિયોરી-આજ૦ ૪ 
 

મૂળ પદ

ભાગ્‍ય બડે સદ્‌ગુરુ મેં પાયો મનકી દુગ્‍ધા દૂર નશાઇ

મળતા રાગ

જંગલો (માલકૌંસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ‌દ્‌ગુરૂ વંદના
Studio
Audio
0
0