હાંરે ભઇ સબહિ પૂરણ સેવ, સદ્ગુરુ શ્યામ મિલે.૬/૬

પદ ૬/૬ ૮૩૫

હાંરે ભઇ સબહિ પૂરણ સેવ, સદ્‌ગુરુ શ્યામ મિલે. ટેક.

એહી બ્રહ્મા હરિહર એહી નિરંજન દેવ,

એહી પુરન પરમાત્મા, કીજે તાકી સેવ. સદ્‌ગુરુ ૧

જે તે તિરથ જગતમે, જલ થલ દેવ અપાર;

સાધન સબ પુરન ભયે, નિગમ કહત નિરધાર. સદ્‌ગુરુ ૨

અબ નહીં દુર્બળ દીનતા, નહિ અહંતા ઉર શોક;

ચાહ નહીં અબ સુગતિકી, સબહિ વિધ સંતોષ. સદ્‌ગુરુ ૩

કબ તાકે ધનકી કમી, પારસ જાકે પાસ;

મુક્તાનંદ યું માનીકે છોડી સબકી આશ. સદ્‌ગુરુ ૪

મૂળ પદ

હાંરે સોઇ સાધુ હરિકી સાઘ્‍ય તનકી ઉપાધી તજે સોઇ સાધુ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0